Quote image editor
“રીએક્ટ કરતાં પહેલાં એક વિરામ લઈ શકવો, એ માનવ બુદ્ધિ પ્રતિભા અને પરિપક્વતાનું મુખ્ય લક્ષણ છે. ઘણી બધી વાતો સીન ક્રિએટ કર્યા વગર પણ કહી શકાય, એ સમજણ એટલે ભાવાત્મક પરિપક્વતા.” — Dr. Nimit Oza
રીએક્ટ કરતાં પહેલાં એક વિરામ લઈ શકવો, એ માનવ બુદ્ધિ પ્રતિભા અને પરિપક્વતાનું મુખ્ય લક્ષણ છે. ઘણી બધી વાતો સીન ક્રિએટ કર્યા વગર પણ કહી શકાય, એ સમજણ એટલે ભાવાત્મક પરિપક્વતા.