“તું સારી રીતે જાણે છે, કે અસ્તિત્વ વિશે મારો વિચાર ન તો દેહ સાથે જોડાયેલો છે, ન તો આ જગત સાથે. તું જેને પ્રેમ કરે છે એ રિબેકા કદી નહીં મરે. આ નહીં તો કોઈ અન્ય સ્વરૂપમાં, આ સ્થળે નહીં તો ક્યાંક બીજે, તે સદાય જીવંત જ રહેવાની. મને ખબર છે, કે તને બીજાં કોઈ વિશ્વમાં અને બીજાં કોઈ સ્વરૂપમાં શ્રદ્ધા બેસતી નથી. તારે મને અહીંયાં, આ જ વિશ્વમાં પામવી છે. આ નાશવંત જીવનમાં, આ નાશવંત દેહમાં અને આ નાશવંત ક્ષણોમાં. પણ, તું મારાં પર વિશ્વાસ રાખજે, કે હું સદાય જીવંત જ છું, મારું ચૈતન્ય કદી નહીં મરે.”
Quote by Sparsh Hardik
Book:નિર્ગમન
Work
Author
You May Also Like
“Don’t wait for people to die before you celebrate them; it's useless to the Deceased.”
Source: Munira Chowdhury
Source: Love and Other Words
“It's the living who struggle to accept death.”
Source: Shadow Life
Source: Youll Get Over It: The Rage Of Bereavement
Source: The Marriage Tree: Vincent Calvino Crime Novel